IC38 MOCK TEST GUJARATI 18

Que. 1 : મોટર વીમામાં વોરંટીમાંથી એક છે    1.  વાહન રોજ ધોવું જોઈએ    2.  ગતિની ચકાસણી માટે વાહનનો ઉપયોગ ન કરવો જોઈએ    3.  વાહનનો ઉપયોગ અંગત ઉપયોગ માટે ન કરવો જોઈએ    4.  વાહન રોજ ૨૦૦ થી વધુ કી.મી. ન ચલાવવું જોઈએ   Que. 2 : દુકાનદારના વીમામાં કોને છોડીને બધા કવર હોય છે ?    1.  મશીનરી બ્રેકડાઉન    2.  દુષિત નુકશાન    3.  વેપારમાં મુશ્કેલી    4.  વીમાધારક…

Read More