Tag: gujarati ic38 chapter

Que. 1 : નીચેનામાંથી કઈ માર્ગદર્શિકા આરોગ્ય પોલીસીની સુવાહ્યતા (પોર્ટેબિલિટી) ની બાબતમાં છે ? 1.  પોર્ટેબિલિટી ફોર્મ મળ્યા પછી વીમા કંપની હાલની વીમા કંપની સાથે સંબંધિત પોલિસીધારકના ઉપચારનો ઈતિહાસ અને દાવાના ઈતિહાસ ની જરૂરી માહિતી માંગશે. આ આઈઆરડીએ ના વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવશે.   2.  આવી રીતની પોર્ટેબિલિટીની વિનંતી મળ્યા પછી વીમા કંપની ૭ દિવસોની અંદર ઈરડા ના વેબ […]