IC38 MOCK TEST GUJARATI 14

Que. 1 : સેવાનિવૃત્તિ યોજનાના પગલા _______ હોય છે    1.  સંચય,રક્ષણ,વિતરણ    2.  વાતચીત,સંચય    3.  સંચય,વિતરણ    4.  રક્ષણ,વિતરણ   Que. 2 : એક વીમા ઉત્પાદનનો પ્રાથમિક હેતુ શું છે?    1.  નાણા સંચય    2.  સુરક્ષિત રોકાણની તકો    3.  એક સંપતિના આર્થિક મુલ્યના નુકશાન સામે રક્ષણ    4.  કર છૂટ   Que. 3 : નીચેનામાંથી શું રોકાણના ધોરણોનો એક ભાગ નથી?    1.  વિવિધતા    2.  સમયની ક્ષિતિજ    3.  જોખમ સહિષ્ણુતા    4.  સેવાનિવૃત્તિ યોજના   Que.…

Read More