Que. 1 : અમલની પાસે તારીખ ૦૧.૦૫.૨૦૧૨નું એક વીમા એજન્સીનું લાઇસન્સ છે. તેણે ૦૪/૦૪/૨૦૧૫ તારીખે પ્રશિક્ષણ શરુ કર્યું હતું. પ્રશિક્ષણ માટે તેની ફી કેટલી હશે?
   1.  રુ ૨૫૦
   2.  રુ ૩૫૦/-
   3.  રુ ૧૦૦/-
   4.  રુ ૬૦૦/-
 
Que. 2 : એક હકીકતનું ઉદાહરણ જે જ્યાં સુધી વીમા કંપની દ્વારા ________ પૂછવામાં ન આવે ખુલાસો કરવાની જરૂર નથી.
   1.  અન્ય વીમા વિગતો
   2.  વીમાધારકની ઉંમર
   3.  હ્રદયની બીમારી
   4.  અગ્નિશામકની હાજરી
 
Que. 3 : ગ્રાહકના સંબંધમાં પ્રથમ છાપ બનાવવામાં આવે છે:
   1.  આત્મવિશ્વાસ દ્વારા
   2.  સમય પર થઈને
   3.  રસ બતાવીને
   4.  સમય પર થઈને, રસ બતાવી અને વિશ્વાસુ બનીને
 
Que. 4 : લોકપાલ પાસે ફરિયાદ દાખલ કરવા માટે કોઈ ફી/ચાર્જ ચુકવવાની જરૂર છે?
   1.  કોઈ ફી કે ચાર્જ ચુકવવાની જરૂર નથી
   2.  ૧૦૦ રૂપિયાની ફી ચુકવવાની જરૂર છે
   3.  ૨૦% રાહત ફીના રૂપમાં ચુકવણી કરવી આવશ્યક છે
   4.  ૧૦% રાહત ફીના રૂપમાં ચુકવણી કરવી આવશ્યક છે
 
Que. 5 : ૨૦ વર્ષનો અનીલ, દસમું ધોરણ પાસ છે. તે એક શહેરી વિસ્તારમાં રહે છે. શું તેને વીમા એજન્સી માટે લાઇસન્સ મળી શકે છે?
   1.  ના, કારણ કે શહેરી વિસ્તાર માટે ન્યુનતમ ઉંમર ૨૧ વર્ષ છે
   2.  હા તે બધા માપદંડો ધરાવે છે
   3.  ના, કારણ કે શહેરી વિસ્તાર માટે ન્યુનત્તમ લાયકાત ૧૨મુ ધોરણ છે
   4.  ના, કારણ કે તે શહેરી વિસ્તારમાં રહે છે

વધુ પ્રશ્નો માટે અહીં ક્લિક કરો – Click Here