Menu Close

IC38 MOCK TEST GUJARATI 15

Que. 1 : વિમાકર્તા માટે એક અરજદાર વિષેની માહિતીનો પ્રાથમિક અને પહેલો સ્ત્રોત ________ છે.
   1.  પ્રસ્તાવ ફોર્મ
   2.  ઉંમરનું પ્રમાણપત્ર
   3.  નાણાકીય દસ્તાવેજ
   4.  પાછળના મેડીકલ રેકોર્ડ
 
Que. 2 : પ્રવીણનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. લાભાર્થી મૃત્યુ દાવા માટે દસ્તાવેજ રજુ કરે છે. નીચેનામાંથી કયો વધારાનો દસ્તાવેજ કુદરતી મૃત્યુની સરખામણીમાં અકસ્માતમાં મૃત્યુના કેસમાં રજુ કરવું જરૂરી છે.
   1.  તપાસ રીપોર્ટ
   2.  દફનવિધિ કે અગ્નિ સંસ્કારનું પ્રમાણપત્ર
   3.  સારવાર કરી રહેલ ડોક્ટરનું પ્રમાણપત્ર
   4.  નિયોક્તાનું પ્રમાણપત્ર
 
Que. 3 : _____________ વીમા કંપની દ્વારા વીમાધારકને સૂચીબદ્ધ હોસ્પિટલ/આરોગ્ય દેખરેખ કેન્દ્રમાં કેશલેસ સુવિધા દ્વારા સારવાર સેવાઓ પૂરી પાડવા સંદર્ભિત કરે છે.
   1.  નેટવર્ક પ્રદાતા
   2.  દિવસ દેખરેખ કેન્દ્ર
   3.  થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર
   4.  રહેણાંક સાથે સંબંધિત
 
Que. 4 : ટેકનોલોજી અને સારવાર વિજ્ઞાન દ્વારા ઘણા જટિલ સર્જરી સારવાર પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવેલ છે અને હોસ્પીટલમાં ૨૪ કલાકથી ઓછું કે એક દિવસ રહેવાની જરૂર નથી પડતી, ઉદાહરણ માટે, લીથોત્રીપ્સી, મોતિયા વગેરે માટે. કેન્દ્ર સરકાર દ્વારા આવા પ્રકારની પ્રક્રિયાઓ જ્યાં કરવામાં આવે છે તેને __________ તરીકે ઓળખવામાં આવે છે.
   1.  નેટવર્ક પ્રદાતા
   2.  દિવસ દેખરેખ કેન્દ્ર
   3.  થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર
   4.  રહેણાંક સાથે સંબંધિત
 
Que. 5 : વીમાકરણની પ્રક્રિયા પૂરી ગણવામાં આવે છે જયારે ____________
   1.  પ્રસ્તાવકના આરોગ્ય અને વ્યક્તિગત માહિતીના સબંધમાં તમામ મહત્વની માહિતી ના પ્રસ્તાવ ફોર્મ દ્વારા એકત્ર કરવામાં આવે છે.
   2.  તમામ સારવાર ટેસ્ટ અને પ્રસ્તાવકની તપાસ પૂરી કરવામાં આવે છે
   3.  નવા પ્રકારની જાણકારીને સાવચેતી થી આકારિત કરવામાં આવે છે અને ન્યાયી જોખમ યાદીમાં તેનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.
   4.  જોખમ પસંદગી અને કિંમત નક્કી કર્યા પછી પ્રસ્તાવકને પોલીસી આપવામાં આવે છે.

વધુ પ્રશ્નો માટે અહીં ક્લિક કરો – Click Here

Similar Posts: