IC38 MOCK TEST GUJARATI 12

Que. 1 : ભારતમાં જીવન વીમા ઉદ્યોગનું નિયમન કરવા માટે કયું અધિનિયમ છે?
   1.  વીમા અધિનિયમ, ૧૯૩૮
   2.  જીવન વીમા કંપની અધિનિયમ, ૧૯૧૨
   3.  આઈઆરડીએ અધિનિયમ, ૧૯૯૯
   4.  એલઆઈસી અધિનિયમ, ૧૯૫૬
 
Que. 2 : નીચેનામાંથી કયો પક્ષ જીવન વીમા કરારમાં પ્રવેશ માટે લાયક નથી?
   1.  વ્યવસાયનો માલિક
   2.  સગીર
   3.  ગૃહિણી
   4.  સરકારી કર્મચારી
 
Que. 3 : આશિષને તેના પિતાની જીવન વીમા પોલીસી પાસેથી મૃત્યુનો દાવો મળી રહ્યો ન હતો. તેણે ૧ વર્ષ ૮ મહિના પહેલા લાવને લગતા દસ્તાવેજો આપી દીધા હતા. દાવાની રકમ ૧૮ લાખ છે. તેણે વીમા કંપની સામે ફરિયાદ ક્યાં કરવી જોઈએ?
   1.  જીલ્લા સ્તરે
   2.   લોકપાલને
   3.  રાજ્ય સ્તરે
   4.  રાષ્ટ્રીય સ્તરે
 
Que. 4 : એક ગ્રાહક જેને તેની વીમા પોલીસીના સંબંધમાં ફરિયાદ છે તો તે કોના દ્વારા આઈઆરડીએ સાથે સંપર્ક કરી શકે છે?
   1.  જીલ્લા ગ્રાહક મંચ
   2.  લોકપાલ
   3.  IGMS અથવા જીલ્લા ગ્રાહક મંચ અથવા લોકપાલ
   4.  IGMS
 
Que. 5 : નીચેનામાંથી કયો એકમ આઈઆરડીએ ના કાર્યક્ષેત્રમાંથી મુક્ત છે?
   1.  ભારતીય જીવન વીમા નિગમ
   2.  ભારતીય સાધારણ વીમા નિગમ
   3.  ટપાલ જીવન વીમો
   4.  આમાંથી એક પણ નહિ

વધુ પ્રશ્નો માટે અહીં ક્લિક કરો – Click Here