Que. 1 : નીચેનામાંથી કઈ સંસ્થાને આઈઆરડીએ (IRDA) નિયંત્રિત નથી કરી શકતી ?
1. વીમા એજન્ટ
2. વીમા કંપનીના કર્મચારી
3. બ્રોકર
4. વીમા કંપની
Que. 2 : વીમા કંપનીના પ્રતિનિધિ છે :
1. વીમા કંપની
2. પેટા એજન્ટ
3. સહ એજન્ટ
4. બ્રોકર
Que. 3 : તાજેતરના વીમા નિયમોમાં શું પ્રતિબંધિત નથી ?
1. કમીશન
2. કમીશનની ભાગીદારી
3. મલ્ટી લેવલ માર્કેટિંગ
4. છૂટ
Que. 4 : ખોટા વાક્યને પસંદ કરો. વીમા એજન્ટને _________ જોઈએ
1. જો ગ્રાહક દ્વારા પૂછવામાં આવે તો કમીશનનું પ્રમાણ જણાવવું
2. છૂટ દ્વારા કમીશનની ભાગીદારી
3. માંગ ઉપર લાયસન્સનો ખુલાસો
4. લેવામાં આવેલા પ્રીમિયમને નિર્દેશ કરવું
Que. 5 : એજન્સીનો નિમણુક પત્ર આપે છે ________
1. ભારત સરકાર
2. IRDAI
3. સાધારણ વીમા કોર્પોરેશન
4. વીમા કંપની