Que. 1 : વીમા લોકપાલ પાસે કેવી રીતે ફરિયાદ કરવામાં આવે છે ?
   1.  ફરિયાદ લેખિત સ્વરૂપે કરવામાં આવે છે
   2.  ફરિયાદ ફોન ઉપર મૌખિક સ્વરૂપે કરવામાં આવે છે
   3.  ફરિયાદ સીધા રૂબરૂ માં મૌખિક સ્વરૂપે કરવામાં આવે છે
   4.  ફરિયાદ સમાચાર પત્રની જાહેરાત દ્વારા કરી શકાય છે
Que. 2 : નીચેનામાંથી કઈ એક ગ્રાહક દ્વારા વીમા પોલીસી સાથે સંબંધિત ફરિયાદ દાખલ કરવા માટે સૌથી યોગ્ય વિકલ્પ હશે ?
   1.  પોલીસ
   2.  સુપ્રીમ કોર્ટ
   3.  વીમા લોકપાલ
   4.  જીલ્લા કોર્ટ
Que. 3 : નીચેનામાંથી શું લોકપાલ પાસે ફરિયાદ કરવા માટે એક પૂર્વ અપેક્ષિત નથી ?
   1.  ફરિયાદ એક વ્યક્તિ દ્વારા ‘પર્સનલ લાઇન્સ’ વીમા ઉપર કરવી જોઈએ
   2.  ફરિયાદ વીમા કંપની દ્વારા ફરિયાદને રદ કરવાના ૧ વર્ષની અંદર રજુ કરવી જોઈએ
   3.  કુલ રાહતની માંગણીની રકમ ૨૦ લાખ ની અંદર હોવી જોઈએ
   4.  ફરીયાદીએ લોકપાલ ની પહેલા એક ગ્રાહક મંચ ઉપર ફરિયાદ કરવી જોઈએ
Que. 4 : નીચેનામાંથી કઈ એજન્સી ૨૦ લાખ રૂપિયા થી ૧૦૦ લાખ સુધીની ગ્રાહકને લગતી ફરિયાદનું નિવારણ કરશે ?
   1.  જીલ્લા મંચ
   2.  રાજ્ય આયોગ
   3.  રાષ્ટ્રીય આયોગ
   4.  જીલ્લા પરિષદ
Que. 5 : લોકપાલ પાસે ફરિયાદ દાખલ કરાવવા માટે કોઈ ચાર્જની ચુકવણી કરવાની જરૂર છે ?
   1.  ૧૦૦ રૂપિયાની ચુકવણી કરવાની જરૂર છે
   2.  કોઈ ચાર્જ ચુકવવાની જરૂર નથી
   3.  ૨૦% રાહત ફી તરીકે ચુકવણી કરવી જોઈએ
   4.  ૧૦% રાહત ફી તરીકે ચુકવણી કરવી જોઈએ

વધુ પ્રશ્નો માટે અહીં ક્લિક કરો – Click Here

Similar Posts: