Que. 1 : નીચેનામાંથી કોણ આરોગ્ય વીમા દાવા પ્રક્રિયામાં ભાગીદાર છે ?
   1.  ગ્રાહક
   2.  વીમા કંપની
   3.  વીમાકર્તા
   4.  ઉપરના તમામ
Que. 2 : નીચેનામાંથી કોણ આરોગ્ય વીમા દાવા પ્રક્રિયામાં ભાગીદાર છે ?
   1.  વીમા એજન્ટ
   2.  વીમા બ્રોકર/દલાલ
   3.  ટીપીએ
   4.  ઉપરના તમામ
Que. 3 : નિયામક (ભારતીય વીમા નિયામક અને વિકાસ અધિકૃતતા) નો ઉદેશ્ય છે.
   1.  વીમા વાતાવરણમાં વ્યવસ્થા જાળવી રાખવી
   2.  પોલીસીધારકોના હિતોનું રક્ષણ કરવું
   3.  વીમા કંપનીઓની લાંબાગાળાની નાણાકીય સ્થિતિની ખાતરી કરવી
   4.  ઉપરના તમામ
Que. 4 : નીચેનામાંથી કોણ વીમા દાવાની પ્રક્રિયામાં એક હિતધારક નથી ?
   1.  વીમા કંપનીના
   2.  રેગ્યુલેટર
   3.  ટીપીએ
   4.  માનવ સંસાધન વિભાગ
Que. 5 : નીચેનામાંથી શું આરોગ્ય વીમામાં એક પડકાર છે ?
   1.  મોટાભાગે પોલીસીઓ હોસ્પીટલમાં નુકશાનીના વળતર માટે છે, જેમાં માણસના કવર સમાવિષ્ટ હોય છે. આ ભાવનાત્મક તકલીફો રજુ કરે છે જે સામાન્ય રીતે વીમાના બીજા વર્ગોમાં આવતા નથી.
   2.  ભારત બીમારીઓ, ઉપચાર અને અનુગમન (follow up)માટે ખુબ વિશિષ્ટ પેટર્ન રજુ કરે છે, પરિણામે અમુક લોકો અમુક બીમારીઓ અને ઉપચાર વિષે અજાણ છે અને અમુક લોકો ખુબ વધુ જાગૃત રહે છે.
   3.  આરોગ્ય વીમો એક વ્યક્તિ, એક સમૂહ જેવા કોર્પોરેટ સંસ્થા દ્વારા છૂટક વેચાણ ચેનલ જેવી બેંકની જેમ ખરીદી શકાય છે, તેના પરિણામ સ્વરૂપે ઉત્પાદનને એક તરફ એક પ્રમાણભૂત વસ્તુના સ્વરૂપમાં વેચવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ ગ્રાહકની જરૂરીયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
   4.  ઉપરના તમામ

વધુ પ્રશ્નો માટે અહીં ક્લિક કરો – Click Here

Similar Posts: