Que. 1 : નીચેનામાંથી કયુ એક પરીબળ છે જે બીમારીની શક્યતાને અસર કરે છે ?
1. ઉંમર
2. જાતિ
3. ટેવો
4. ઉપરના તમામ
Que. 2 : નીચેનામાંથી કયુ એક પરીબળ છે જે બીમારીની શક્યતાને અસર કરે છે ?
1. ભૂતકાળની બીમારી કે સર્જરી
2. વર્તમાન આરોગ્ય સ્થિતિ અને બીજા પરિબળ અથવા ફરિયાદ
3. પર્યાવરણ અને રહેણાંક
4. ઉપરના તમામ
Que. 3 : વીમાકરણ__________ ની પ્રક્રિયા છે.
1. વીમા ઉત્પાદનોનું માર્કેટિંગ
2. ગ્રાહકો પાસેથી પ્રીમીયમ એકઠું કરવું
3. જુદા જુદા વીમા ઉત્પાદનોનું વેચાણ
4. જોખમ પસંદગી અને જોખમની કિંમત નક્કી કરવી
Que. 4 : નીચેનામાંથી કયો વીમાકરણનો એક ઉદેશ્ય છે ?
1. વિરોધી પસંદગીનો એટલે કે વીમા કંપનીની વિરુદ્ધ પસંદગી કરવી
2. જોખમોનું વર્ગીકરણ કરવું અને જોખમની વચ્ચે ઇક્વિટી નક્કી કરવી
3. ઉપરના બન્ને
4. આમાંથી કોઈ જ નહિ
Que. 5 : નીચેનામાંથી કયુ એક પરીબળ છે જે બીમારીની શક્યતાને અસર કરે છે ?
1. ધંધો
2. કુટુંબનો ભૂતકાળ
3. શારીરિક નિર્માણ
4. ઉપરના તમામ