IC38 Gujarati Chapter Paper 18

Que. 1 : દસ્તાવેજનો પહેલો તબક્કો મૂળ રૂપથી પ્રસ્તાવ ફોર્મ છે જેમાં વીમો કરનાર કહે છે કે:
   1.  તે કોણ છે
   2.  ક્યાં પ્રકારના વીમાની તેને જરૂરિયાત છે
   3.  તે શેનો વીમો કરવા માંગે છે તેની વિગતો
   4.  ઉપરોક્ત તમામ
Que. 2 : જોખમ સંબંધિત વીમા કંપની દ્વારા તમામ જરૂરી સામગ્રીની જાણકારી માંગવામાં આવે છે જેથી તે નિર્ણય લઇ શકે કે:
   1.  વીમો આપવા માટે ના પાડે અથવા સ્વીકારે
   2.  જોખમની સ્વીકૃતિની સ્થિતિમાં, દરો, નિયમો અને આપવામાં આવતા કવરની શરતો નક્કી કરે
   3.  ઉપરોક્ત તમામ
   4.  આમાંથી કોઈ પણ નહી
Que. 3 : ઈરડા(IRDA)એ આરોગ્ય વીમા પ્રસ્તાવની પ્રમાણભૂત જાહેરાતની રૂપરેખા નીચે મુજબ ઉલ્લેખિત કરેલી છે :
   1.  હું/અમે, મારી તરફથી અને તમામ વ્યક્તિઓની તરફથી વીમો કરવામાં આવવો સૂચિત છે, જાહેર કરે/ કરીએ છીએ કે ઉપર લખેલા વચન, જવાબ અને / અથવા મારા દ્વારા આપવામાં આવેલી જાણકારી મારા સંપૂર્ણ જ્ઞાન અનુસાર સાચી છે અને હું/ અમે આ અન્ય વ્યક્તિઓ તરફથી પ્રસ્તાવ કરવા માટે અધિકૃત છીએ
   2.  હું માનું છુ કે મારા દ્વારા આપવામાં આવેલી જાણકારી વીમા પોલીસીનો આધાર બનશે, અને જો બોર્ડની મંજુરીનો વિષય હશે અને પોલીસી સંપૂર્ણ પ્રીમીયમની પ્રાપ્તિ બાદ લાગુ થઇ જશે
   3.  હું/અમે આગળ જાહેર કરું/કરીએ છીએ/ છે કે હું/અમે વીમાધારકના સામાન્ય આરોગ્ય અથવા વ્યવસાયમાં કોઈ પણ પ્રકારના પરિવર્તનના વિષે પ્રસ્તાવ રજુ કર્યા પછી અને જોખમ મંજુરીની પહેલા લેખિત સુચના આપીશું
   4.  ઉપરોક્ત તમામ
Que. 4 : ઈરડા(IRDA)એ આરોગ્ય વીમા પ્રસ્તાવની પ્રમાણભૂત જાહેરાતની રૂપરેખા નીચે મુજબ ઉલ્લેખિત કરેલી છે:
   1.  હું/અમે, મારી તરફથી અને તમામ વ્યક્તિઓની તરફથી વીમો કરવામાં આવવો સૂચિત છે, જાહેર કરે/ કરીએ છીએ કે ઉપર લખેલા વચન, જવાબ અને / અથવા મારા દ્વારા આપવામાં આવેલી જાણકારી મારા સંપૂર્ણ જ્ઞાન અનુસાર સાચી છે અને હું/ અમે આ અન્ય વ્યક્તિઓ તરફથી પ્રસ્તાવ કરવા માટે અધિકૃત છીએ.
   2.  હું/અમે જાહેર કરીએ છીએ અને મંજુરી વ્યક્ત કરીએ છીએ કે દાવા પતાવટ અથવા/અને વીમાકરણ ઉદેશ્ય હેતુ કંપનીને કોઈ પણ ડોક્ટર પાસેથી અથવા દવાખાનેથી જ્યાંથી વીમાધારક/પ્રસ્તાવકર્તાએ કોઈ પણ સમયે પોતાની સારવાર કરાવી, થી સારવારની જાણકારી માંગી શકે છે અથવા કંપની વીમાધારક/પ્રસ્તાવકર્તાના કોઈ પણ અગાઉ અથવા વર્તમાન નિયોક્તા પાસેથી તેના શારીરિક અથવા માનસિક આરોગ્ય વિષયમાં જાણકારી લઇ શકે છે અથવા કોઈ વીમા કંપની પાસેથી જ્યાંથી વ્યક્તિએ જીવન વીમો લીધેલો હોય
   3.  હું/અમે કંપનીને મારા/અમારા પ્રસ્તાવ સંબંધિત સમજુતી અને/અથવા દાવા પતાવટ હેતુ અને કોઈ પણ સરકારી અને/અથવા નિયમનકારીની સાથે મેડીકલ રેકોર્ડ સહિત મારા પ્રસ્તાવ સંબંધિત જાણકારી શેર કરવા માટે અધિકૃત કરે છે
   4.  ઉપરોક્ત તમામ
Que. 5 : નીચેનામાંથી કયો પ્રસ્તાવનો એક ઘટક છે ?
   1.  પ્રસ્તાવકર્તાનું આખું નામ
   2.  પ્રસ્તાવકર્તાનું સરનામું અને સંપર્ક તથા વિગતો
   3.  પ્રસ્તાવકર્તાનો વ્યવસાય, વ્યવસાય અથવા વેપાર
   4.  ઉપરોક્ત તમામ

વધુ પ્રશ્નો માટે અહીં ક્લિક કરો – Click Here