Que. 1 : પ્રથમ પ્રીમીયમ રસીદ (FPR) શું દર્શાવે છે? સૌથી યોગ્ય વિક્પ પસંદ કરો.
1. આ પુરાવો છે કે પોલીસી કરાર શરૂ થઇ ગયો છે
2. ફ્રી લુક સમયગાળો સમાપ્ત થઇ ગયો છે
3. પોલીસીને હવે રદબાતલ કરી શકાય નહી
4. પોલીસીએ એક ચોક્કસ રોકડ મુલ્ય મેળવી લીધું છે
Que. 2 : નીચેના દસ્તાવેજોમાંથી કયો વીમા કંપની અને વીમાધારકની વચ્ચે કરારનો એક પુરાવો છે ?
1. પ્રસ્તાવ ફોર્મ
2. સૂચિપત્ર
3. પોલીસીના દસ્તાવેજો
4. દાવાનું ફોર્મ
Que. 3 : જો પોલીસી દસ્તાવેજમાં જટિલ ભાષા અને શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને આનાથી અસ્પષ્ટતા ઉત્પન્ન થાય છે, આ સ્થિતિમાં સામાન્ય રીતે શું અર્થ કરવામાં આવશે ?
1. વીમા કંપનીના પક્ષમાં
2. પોલીસીને ગેરવાજબી જાહેર કરવામાં આવશે અને વીમા કંપની પાસેથી વ્યાજની સાથે પ્રીમીયમ પરત કરવા માટે કહેવામાં આવશે
3. પોલીસીને ગેરવાજબી જાહેર કરવામાં આવશે અને વીમા કંપની પાસેથી વિના વ્યાજે પ્રીમીયમ પરત કરવા માટે કહેવામાં આવશે
4. વીમાદારના પક્ષમાં
Que. 4 : તે વિકલ્પની પસંદગી કરો જે વીમા દસ્તાવેજનું સૌથી શ્રેષ્ઠ વર્ણન કરે છે :
1. આ વીમા કરારની સાબિતી છે
2. આ વ્યાજ કંપની પાસેથી એક વીમા પોલીસી ખરીદવામાં વીમાધારક દ્વારા વ્યક્ત કરવાની રુચિનો પુરાવો છે
3. આ તે પોલીસીઓ (પ્રક્રિયાઓ) નો પુરાવો છે જે એક વીમા કંપની દ્વારા ચેનલ ભાગીદારો બેંકો, દલાલો અને અન્ય સંસ્થાઓની સાથે કરવામાં આવે છે
4. આ પહેલી વખત પ્રીમીયમની ચુકવણી પર વીમા કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી પાવતી/ રસીદ છે
Que. 5 : નીચે આપવામાં આવેલા વાક્યમાંથી કયું સાચું છે ?
1. પ્રથમ પ્રીમીયમ રસીદ પુરાવો છે કે પોલીસી કરાર શરૂ થઇ ગયો છે
2. પ્રસ્તાવ ફોર્મ સ્વીકૃતિ પુરાવો છે કે પોલીસી કરાર શરૂ થઇ ગયો છે
3. પ્રીમીયમની સ્વીકૃતિ પુરાવો છે કે પોલીસી શરૂ થઇ ગઈ છે
4. પ્રીમીયમનું અવતરણ પુરાવો છે કે પોલીસી કરાર શરૂ થઇ ગયો છે