IC38 Gujarati Chapter Paper 1

Que. 1 : નીચેનામાંથી કયા પ્લાનમાં સૌથી ઓછો કે નહી જેવો બચતનો હેતુ સમાવિષ્ટ હોય છે ?
   1.  ટર્મ વીમા યોજના
   2.  એંડોમેંટ પ્લાન
   3.  સંપૂર્ણ જીવન પ્લાન
   4.  મની બેંક પ્લાન
Que. 2 : વીમો પસંદ કરતા પહેલા શું વિચાર કરવો જોઈએ ?
   1.  જેટલું તમે ગુમાવી શકો છો તેનાથી વધુ જોખમ ના લેવું
   2.  જોખમના આવનારા પરિણામો ઉપર સાવચેતીથી વિચાર કરી લેવો
   3.  થોડા માટે મોટું જોખમ ન લો
   4.  ઉપરના તમામ
Que. 3 : જોખમ હસ્તાંતરણ દ્વારા જોખમ એકત્રીકરણ (risk pooling) ________ કહેવાય છે.
   1.  બચત કરેલી રકમ
   2.  રોકાણ
   3.  વીમો
   4.  હસ્તાંતરણ
Que. 4 : આધુનિક વીમા વેપારના મૂળને _________ માં શોધી શકાય છે.
   1.  બુટા મરઈ
   2.  લોયડ્સ
   3.  રોડ્સ
   4.  મલ્હોત્રા સમિતિ
Que. 5 : નીચેનામાંથી કયુ વાક્ય સાચું છે ?
   1.  વીમો ઘણા દ્વારા ‘થોડા’ નુકશાનને શેયર કરવાની એક પ્રક્રિયા છે
   2.  વીમો એક વ્યક્તિના જોખમને બીજી વ્યક્તિને સ્થાનાંતરિત કરવાની એક પ્રક્રિયા છે
   3.  વીમા થોડા દ્વારા ઘણાના નુકશાનને શેયર કરવાની એક પ્રક્રિયા છે
   4.  વિમો થોડા લોકોના લાભને ઘણા દ્વારા હસ્તાંતરણ કરવાની એક પ્રક્રિયા છે

વધુ પ્રશ્નો માટે અહીં ક્લિક કરો – Click Here