Gujarati IC33 Paper 7

Published by IC38 Support on

Que. 1 : રમેશ એક ડોક્ટર છે.તેની રોકાણ શૈલી ખર્ચાળ છે તે કઈ જોખમી પ્રોફાઈલમાં આવે છે ?
   1.  સુરક્ષિત
   2.  રૂઢીચુસ્ત
   3.  પ્રગતિશીલ
   4.  આક્રમક
 
Que. 2 : નીચેનામાંથી કયો નાણાકીય યોજનાનો ઘટક છે ?
   1.  રોકાણ અને જોખમ સંચાલન
   2.  કરવેરો અને એસ્ટેટ યોજના
   3.  કરવેરો અને એસ્ટેટ યોજના
   4.  ઉપરોક્ત તમામ
 
Que. 3 : નીચેનામાંથી કયો નાણાકીય યોજનાનો ઘટક છે ?
   1.  રોકાણ અને જોખમ સંચાલન
   2.  લાંચ
   3.  દહેજ
   4.  કરથી બચવું
 
Que. 4 : નીચેનામાંથી ક્યાં/કયો નાણાકીય યોજનાનો ઘટક છે ?
   1.  કરવેરા અને એસ્ટેટ યોજના
   2.  લાંચ
   3.  દહેજ
   4.  કરથી બચવું
 
Que. 5 : નીચેનામાંથી ક્યા નાણાકીય યોજનાના ઘટક છે ?
   1.  રોકાણ અને જોખમ સંચાલન
   2.  કરવેરા અને એસ્ટેટ યોજના
   3.  નાણાકીય સંકટની જરૂરિયાત અને નિવૃત્તિ યોજના
   4.  કરથી બચવું
 
Que. 6 : એક સંપૂર્ણ વીમા યોજનામાં __________નો સમાવેશ થાય છે
   1.  જીવન વીમા
   2.  આરોગ્ય વીમા
   3.  આરોગ્ય વીમા
   4.  આપેલ તમામ
 
Que. 7 : એક સંપૂર્ણ વીમા યોજનામાં __________નો સમાવેશ થતો નથી
   1.  જીવન વીમા
   2.  આરોગ્ય વીમા
   3.  મોટર વીમા
   4.  બેંક ફિક્સ્ડ ડીપોઝીટ
 
Que. 8 : નીચેનામાંથી કઈ વ્યૂહરચના સમજદાર આવકને વધારવા માટે નથી ?
   1.  લોનની પુન:રચના
   2.  લોન ફેરવવી
   3.  રોકાણની પુન:રચના
   4.  વીમાની ખરીદી
 
Que. 9 : નિવૃત્તિ યોજનાના પગલાઓ છે:
   1.  વિતરણ સંચય
   2.  વાતચીત,સંચય
   3.  સંચય,રક્ષણ,વિતરણ
   4.  વાતચીત,વિતરણ
 
Que. 10 : નીચેનામાંથી કયો રોકાણ ધોરણોનો એક ભાગ નથી ?
   1.  નિવૃત્તિ યોજના
   2.  વિવિધતા
   3.  સમય ક્ષિતિજ
   4.  જોખમ સહનશીલતા

Similar Posts: