Que. 1 : નીચેનામાંથી કયો જીવન વીમા વેપારનો એક ભાગ છે ?
   1.  કરાર
   2.  અસેટ (મિલકત)
   3.  પારસ્પરિકતાનો નિયમ
   4.  ઉપરના તમામ
Que. 2 : જીવન વીમો તે જોખમ ઘટનાઓથી __________ આપે છે જે માનવ જીવનના મૂલ્યને એક સંપતિના રૂપમાં નષ્ટ કે ઓછી કરી શકે છે.
   1.  સંરક્ષણ
   2.  વિચાર
   3.  ઉપરના તમામ
   4.  આમાંના કોઈ જ નહિ
Que. 3 : જીવન વીમો તે _______થી સંરક્ષણ આપે છે જે માનવ જીવનના મૂલ્યને એક સંપતિના રૂપમાં નષ્ટ કે ઓછી કરી શકે છે.
   1.  જોખમી ઘટનાઓ
   2.  વિચાર
   3.  ઉપરના તમામ
   4.  આમાંથી કોઈ જ નહી
Que. 4 : જીવન વીમો તે જોખમી ઘટનાઓથી સંરક્ષણ આપે છે જે માનવ જીવનના ______ ને એક સંપતિના રૂપમાં નષ્ટ કે ઓછી કરી શકે છે.
   1.  મુલ્ય
   2.  વિચાર
   3.  ઉપરના તમામ
   4.  અમથી કોઈ જ નહી
Que. 5 : _________ નો અર્થ છે કે આગની જેવી ઘટના પછી, વીમા કંપની સાચા નુકશાનનો અંદાજ લગાવી શકે છે અને માત્ર નુકશાનની રકમ માટે- ન તો ઓછું અને ન તો વધુ, વળતર ની ચુકવણી કરે છે
   1.  વળતર
   2.  વીમો
   3.  અસેટ
   4.  કિંમત
Que. 6 : ___________જીવન વીમામાં શક્ય નથી. મૃત્યુની ઘટનામાં ચુકવણી કરવામાં આવતી લાભની રકમ, શરૂઆતમાં જ નક્કી થઇ જવી જોઈએ, કરાર લખતી વખતે. જીવન વીમા પોલીસીઓ આવી રીતે હમેશા જીવન વીમા કરાર તરીકે ઓળખવામાં આવે છે. વીમાની રકમ વ્યક્તિના મૃત્યુ ની સ્થિતિમાં નામાંકિત ઉમેદવારો કે લાભાર્થીઓને ચુકવણી કરવામાં આવે છે
   1.  વળતર
   2.  નુકશાનીથી સુરક્ષા વીમો
   3.  મિલકત (અસેટ)
   4.  કિંમત
Que. 7 : વળતર જીવન વીમામાં શક્ય નથી. મૃત્યુની ઘટનામાં ચુકવણી કરવામાં આવતી __________ શરૂઆતમાં જ નક્કી થઇ જવી જોઈએ, કરાર લખતી વખતે. જીવન વીમા પોલીસીઓ આવી રીતે હમેશા જીવન વીમા કરાર તરીકે ઓળખવામાં આવે છે. વીમાની રકમ વ્યક્તિના મૃત્યુની સ્થિતિમાં નામાંકિત ઉમેદવારો કે લાભાર્થીઓને ચુકવણી કરવામાં આવે છે.
   1.  વળતરની રકમ
   2.  નુકશાનીથી સુરક્ષા વીમો
   3.  મિલકત (અસેટ)
   4.  કિંમત
Que. 8 : વળતર જીવન વીમામાં શક્ય નથી. મૃત્યુની ઘટનામાં ચુકવણી કરવામાં આવતી વળતર ની રકમ શરૂઆતમાં જ _______ થઇ જવી જોઈએ, કરાર લખતી વખતે. જીવન વીમા પોલીસીઓ આવી રીતે હમેશા જીવન વીમા કરાર તરીકે ઓળખવામાં આવે છે. વીમાની રકમ વ્યક્તિના મૃત્યુની સ્થિતિમાં નામાંકિત ઉમેદવારો કે લાભાર્થીઓને ચુકવણી કરવામાં આવે છે.
   1.  નિર્ધારિત
   2.  પરિવર્તિત
   3.  નિર્ધારિત નહી
   4.  ઉપરના તમામ
Que. 9 : વળતર જીવન વીમામાં શક્ય નથી. મૃત્યુની ઘટનામાં ચુકવણી કરવામાં આવતી વળતર ની રકમ શરૂઆતમાં જ નક્કી થઇ જવી જોઈએ, કરાર લખતી વખતે. જીવન વીમા પોલીસીઓ આવી રીતે હમેશા જીવન ______ કરાર તરીકે ઓળખવામાં આવે છે. વીમાની રકમ વ્યક્તિના મૃત્યુની સ્થિતિમાં નામાંકિત ઉમેદવારો કે લાભાર્થીઓને ચુકવણી કરવામાં આવે છે.
   1.  વળતર ની રકમ
   2.  વીમો
   3.  મિલકત (અસેટ)
   4.  કિંમત
Que. 10 : વળતર જીવન વીમામાં શક્ય નથી. ________ ની ઘટનામાં ચુકવણી કરવામાં આવતી વળતર ની રકમ શરૂઆતમાં જ નક્કી થઇ જવી જોઈએ, કરાર લખતી વખતે. જીવન વીમા પોલીસીઓ આવી રીતે હમેશા જીવન વીમા કરાર તરીકે ઓળખવામાં આવે છે. વીમાની રકમ વ્યક્તિના મૃત્યુની સ્થિતિમાં નામાંકિત ઉમેદવારો કે લાભાર્થીઓને ચુકવણી કરવામાં આવે છે.
   1.  મૃત્યુ
   2.  અકસ્માત
   3.  હોસ્પીટલમાં દાખલ થવું
   4.  ઉપરના તમામ