Que. 1 : ભારતમાં કયો અધિનિયમ વીમાને નિયંત્રિત કરે છે ?
   1.  વીમા અધિનિયમ, ૧૯૩૮
   2.  આઈઆરડીએ અધિનિયમ ૧૯૯૯
   3.  ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ ૧૯૫૬
   4.  કોઈ નહી
Que. 2 : _______ એકથી વધુ જીવન વીમા કંપની કે સાધારણ વીમા કંપની કે બન્ને સાથે કામ કરી શકે છે.
   1.  નિયુક્ત એજન્ટ
   2.  એજન્ટ
   3.  મોજણીદાર
   4.  આમાંથી કોઈ જ નહી
Que. 3 : એક સંયુક્ત વીમા એજન્ટ તરીકે કામ કરવા માટે લાયસન્સ મેળવવા માટે આઈઆરડીએ ની મંજુરી પ્રાપ્ત થયેલી સંસ્થા સાથે ________ પૂરી કરવાની હોય છે
   1.  ૭૫ કલાકની વ્યવહારિક તાલીમ
   2.  ૧૦૦ કલાકની વ્યવહારિક તાલીમ
   3.  ૬૦ કલાકની વ્યવહારિક તાલીમ
   4.  ૬૫ કલાકની વ્યવહારિક તાલીમ
Que. 4 : “યાચના કરવી (soliciting) કે માત્ર નવો વીમાનો ધંધો ખરીદવું મારું કર્તવ્ય છે”, રામ કહે છે જે xyz વીમા કંપનીનો એજન્ટ છે, જે એક ખોટું વાક્ય.વીમા અધિનિયમ ૧૯૩૮ ની કલમ ૪૨ મુજબ, નીચેનામાંથી કયું સાચું છે ?
   1.  એજન્ટને પોલીસીના નવીકરણ સેવા કે પુનરુદ્ધાર કરવાની જરૂર નથી હોતી
   2.  વીમા વ્યવસાય ખરીદીમાં પોલીસીના નવા કે નવીકરણ સમાવિષ્ટ હોય છે નહી કે પુનરુદ્ધાર
   3.  વીમા વ્યવસાયની ખરીદીમાં પોલીસીના પુનરુદ્ધાર સાથે જોડાયેલ વેપાર સાથે નવા અને નવીકરણ સમાવિષ્ટ હોય છે
   4.  ઉપરના તમામ ખોટા છે
Que. 5 : અરજદારે એક વીમા એજન્ટ બનવા માટે ________ કલાકની તાલીમ જરૂરી છે.
   1.  50
   2.  25
   3.  75
   4.  100
Que. 6 : એક વીમા એજન્ટ તરીકે કામ કરવા માટે એક લાયસન્સ __________ દ્વારા જાહેર કરાય છે.
   1.  વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (આઈઆરડીએ)
   2.  જનરલ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન (જીઆઈસી)
   3.  ભારતીય સ્ટેટ બેંક
   4.  પોસ્ટ ઓફીસ
Que. 7 : એક વીમા એજન્ટ કે સંયુક્ત વીમા એજન્ટ તરીકે કામ કરવા માટે ________ રૂપિયા ફી થી લાયસન્સ મળે / નવીનીકરણ માટે પ્રાધીકરણ ની દેય છે.
   1.  250
   2.  370
   3.  120
   4.  100
Que. 8 : પ્રાધિકરણ ___________ ડુપ્લીકેટ લાયસન્સ આપવામાં આવે છે.
   1.  ખોવાઈ જવાથી
   2.  નાશ થવાથી
   3.  ફાટી જવાથી
   4.  ઉપરના તમામ
Que. 9 : વીમા અધિનિયમ ૧૯૩૮ (કલમ ૪૨) મુજબ લાયસન્સ જાહેર કરવાનું કાર્ય ______ દ્વારા કરવામાં આવે છે.
   1.  ભારતના વીમા સંસ્થાન
   2.  કેન્દ્રીય સરકાર
   3.  વીમા કંપની
   4.  આઈઆરડીએ
Que. 10 : કલમ _________ હેઠળ વીમાના વ્યવસાય કરવાના બદલામાં એક વીમા એજન્ટ કમીશન મેળવે છે.
   1.  કલમ ૪૨
   2.  કલમ ૪૧
   3.  જીવન વીમા નિગમ અધિનિયમ ૧૯૫૬
   4.  કલમ ૪૫

Similar Posts: