Que. 1 : કીડની પ્રણાલીની બીમારીમાં સમાવિષ્ટ હોય છે ___________
   1.  કીડની અને પેશાબના અન્ય ભાગ
   2.  હ્રદય અને તમામ ધમનીઓ અને નસો
   3.  પેટ, આંતરડા અને લીવર
   4.  મસ્તિક અને કશેરુકી કોલમ
Que. 2 : નીચેનામાંથી કઈ એક સ્થિતિ એક વ્યક્તિની વીમા યોગ્યતાને નકારાત્મક રીતે અસર કરશે ?
   1.  પ્રતિબંધિત નશા વાળા પદાર્થોનું સેવન
   2.  દૈનિક કંપન
   3.  ટાલમટોલ
   4.  ઉપરના તમામ
Que. 3 : નીચેનામાંથી કયુ નૈતિક જોખમનું એક ઉદાહરણ છે ?
   1.  એક વ્યક્તિ દ્વારા ઘાયલ થવાને લીધે વધુ દારુ પીવું
   2.  એક સ્ટંટ કલાકાર દ્વારા સ્ટંટ દર્શાવતા દરમિયાન મૃત્યુ થવું
   3.  વીમાધારક દ્વારા પ્રીમીયમ ચુકવણીમાં ચૂક
   4.  ઉપરના તમામ
Que. 4 : અમૃતા ગર્ભવતી છે. તેણે એક ટર્મ પોલીસી કવર માટે અરજી કરેલ છે. નીચે આપવામાં આવેલ વિકલ્પમાંથી કયુ અમૃતાને વીમાની રજૂઆત કરવા માટે એક ગ્રાહક માટે પસંદ કરવા માટે સૌથી સારો વિકલ્પ હશે? સૌથી વધુ શક્યતા વાળો વિકલ્પ પસંદ કરો.
   1.  એક પ્રતિબંધક કલમની સાથે સ્વીકાર
   2.  પ્રસ્તાવ નામંજુર
   3.  વધારાના પ્રીમીયમની સાથે સ્વીકાર
   4.  સામાન્ય દર ઉપર સ્વીકાર
Que. 5 : નીચેનામાંથી કઈ નૈતિક જોખમની બાબત નથી ?
   1.  જયારે એક પ્રસ્તાવ સ્પષ્ટ વીમાપાત્ર રૂચી માટે કરવામાં આવે છે
   2.  જયારે એક પ્રસ્તાવ એક વીમાધારક ના રહેણાંકથી દુર આવેલ શાખામાં રજુ કરવામાં આવે છે
   3.  એક યોગ્ય સારવાર પરીક્ષક પાસ થવા ઉપરાંત પણ મેડીકલ તપાસ ક્યાંક બીજેથી કરાવવી
   4.  એક ફિલ્મના એક સ્ટંટમેનને ઉચા વિમાની રકમ ની રજૂઆત
Que. 6 : કુટુંબના ભૂતકાળમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી આવતા ?
   1.  કુટુંબનું રહેણાંકનું વાતાવરણ
   2.  કુટુંબનું સરેરાશ જીવન
   3.  કુટુંબનો ધર્મ
   4.  કુટુંબની આનુંવાંશિકતા
Que. 7 : એક યોગ્ય સારવાર પરીક્ષકના પ્રસ્તાવિત વીમાધારકના રહેણાંક પાસે હોવા ઉપરાંત પણ મેડીકલ તપાસ ક્યાંક બીજેથી કરાવવી કેવા પ્રકારનું જોખમ છે ?
   1.  શારીરિક જોખમ
   2.  નૈતિક જોખમ
   3.  નાણાકીય ભય
   4.  ધંધાકીય ભય
Que. 8 : કઈ વિધિ હેઠળ વીમાકર્તા બધા નકારાત્મક કે પ્રતિકુળ પરીબળો માટે સકારાત્મક રેટિંગ અંકની ફાળવણી કરે છે(કોઈ પણ સકારાત્મક કે અનુકુળ પરિબળો માટે નકારાત્મક અંક) ?
   1.  ન્યાયની વિધિ
   2.  મનસ્વી / સ્વેચ્છાચારી વિધિ
   3.  સંખ્યાત્મક દરજ્જો
   4.  એક પગલું
Que. 9 : નીચેનામાંથી કયુ પ્રમાણભૂત ઉંમરના પુરાવાનું એક ઉદાહરણ છે ?
   1.  પાસપોર્ટ
   2.  સ્કુલ છોડ્યાનું પ્રમાણપત્ર
   3.  જન્મનું પ્રમાણપત્ર
   4.  ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર
Que. 10 : નીચે જણાવેલ બાબતોમાંથી કોને એક જીવન વીમા કંપની દ્વારા નામંજુર કરવાની શક્યતા હોય છે ?
   1.  એઇડ્સથી પીડિત એક વ્યક્તિ
   2.  ૧૮ વર્ષનો તંદુરસ્ત વ્યક્તિ
   3.  એક મોટી વ્યક્તિ
 4.  વગર આવકની એક ગૃહિણી