Que. 1 : નીચેનામાંથી કયો પોલીસી સૂચીનો એક ભાગ છે ?
   1.  પ્રીમીયમ ચુકવણીની પદ્ધતિ – વાર્ષિક; છ માસિક, ત્રિમાસિક, માસિક; પગારના કપાતના માધ્યમથી
   2.  વીમા કંપનીને ચુકવણી કરવા માટે વચન. જે વીમાનું હ્રદય છે
   3.  પોલીસી ક્રમાંક – જે પોલીસી કરારની વિશિષ્ટ ઓળખ સંખ્યા છે
   4.  ઉપરોક્ત તમામ
Que. 2 : નીચેનામાંથી કયો પોલીસી સૂચીનો એક ભાગ છે ?
   1.  પ્રીમીયમ ચુકવણીની પદ્ધતિ – વાર્ષિક; છ માસિક, ત્રિમાસિક, માસિક; પગારના કપાતના માધ્યમથી
   2.  વીમા કંપનીને ચુકવણી કરવા માટે વચન. જે વીમાનું હ્રદય છે
   3.  અધિકૃત વ્યક્તિની સહી અને પોલીસી પર સ્ટેમ્પ
   4.  ઉપરોક્ત તમામ
Que. 3 : નીચેનામાંથી કયો પોલીસી સૂચીનો એક ભાગ છે ?
   1.  પ્રીમીયમ ચુકવણીની પદ્ધતિ – વાર્ષિક; છ માસિક, ત્રિમાસિક, માસિક; પગારના કપાતના માધ્યમથી
   2.  વીમા કંપનીને ચુકવણી કરવા માટે વચન. જે વીમાનું હ્રદય છે
   3.  વીમા કંપનીને ચુકવણી કરવા માટે વચન. જે વીમાનું હ્રદય છે
   4.  ઉપરોક્ત તમામ
Que. 4 : _____ થી પહેલો ભાગ બને છે; આ સામાન્ય રીતે તમામ પોલીસીના મુખપૃષ્ઠ પર મળી આવે છે. જીવન વીમા કરારની સૂચિમાં સામાન્ય રીતે હોય છે :
   1.  પોલીસીની વિશિષ્ટ જોગવાઈ
   2.  પ્રમાણભૂત જોગવાઈ
   3.  બાકાત
   4.  પોલીસી સૂચી
Que. 5 : પોલીસી દસ્તાવેજનો બીજો ઘટક, ____________ થી બનેલો છે, જે સામાન્ય રીતે તમામ જીવન વીમા કરારમાં હાજર છે, જ્યાં સુધી કે વિશેષ રૂપથી બાકાત ન કરવામાં આવે.
   1.  પોલીસીની વિશિષ્ટ જોગવાઈ
   2.  વિશેષ પોલીસી જોગવાઈ
   3.  બાકાત
   4.  પોલીસી સૂચી
Que. 6 : પોલીસી દસ્તાવેજનો ત્રીજો ભાગ________માં જોગવાઈ છે જે વ્યક્તિગત પોલીસી કરાર માટે વિશિષ્ટ છે. આ દસ્તાવેજના મુખ પર મુદ્રિત હોય છે અથવા એક જોડાયેલા તરીકે અલગથી લાગ્યા હોય છે.
   1.  પોલીસીની વિશિષ્ટ જોગવાઈ
   2.  વિશેષ પોલીસી જોગવાઈ
   3.  બાકાત
   4.  પોલીસી સૂચી
Que. 7 : નીચેનામાંથી કોણ પ્રમાણભૂત પોલીસી દસ્તાવેજના બીજા ભાગનું નિર્માણ કરે છે ?
   1.  પ્રમાણભૂત જોગવાઈ
   2.  વિશેષ પોલીસી જોગવાઈ
   3.  પોલીસી સૂચી
   4.  દાવાની પ્રક્રિયા
Que. 8 : નીચેનામાંથી કોણ પ્રમાણભૂત પોલીસી દસ્તાવેજના બીજા ભાગનું નિર્માણ કરે છે ?
   1.  પ્રમાણભૂત જોગવાઈ
   2.  વિશેષ પોલીસી જોગવાઈ
   3.  પોલીસી સૂચી
   4.  દાવાની પ્રક્રિયા
Que. 9 : __________ પોલીસી કરારની વિશિષ્ટ ઓળખ સંખ્યા છે
   1.  પોલીસી ક્રમાંક
   2.  પ્રમાણભૂત જોગવાઈ
   3.  પોલીસી સૂચી
   4.  દાવાની પ્રક્રિયા
Que. 10 : નીચેનામાંથી કયો પોલીસી સૂચિનો એક ભાગ નથી ?
   1.  પ્રીમીયમની ચુકવણીનો સમયગાળો
   2.  ચૂકવવા યોગ્ય પ્રીમીયમની રકમ
   3.  વીમાની રકમ
 4.  નામાંકિતનું સરનામું